સોયાબીનની ખેતી – Pro-Soya-tips -5

https://anchor.fm/patel-agro-seeds/episodes/u002du002du002du002du002du002d-5-e1lmu2s

મિત્રો,

ગયા વખતે આપણે વાત કરી કે બહુ પાણી થઇ જાય તો સોયાબીનના મુળિયા પાણીને સહન કરી શકતા નથી, સોયાબીનને ભેજ જોઈએ પિયત નહિ, એટલે જ જો તમે સબસીડીના ભાવે ૩૦૦૦/-નો વીઘે ખર્ચ કરીને ડ્રીપ લગાડો અને તેમાં ફર્ટીગેશન કરો તો તમારું ઉત્પાદન નીતારવાળી જમીનમાં ૫ થી ૧૦ મણ વધી શકે વિચાર તો કરો એક જ વર્ષમાં ડ્રીપની કીમત વસુલ કરવાની તાકાત સોયાબીન ધરાવે છે. પણ, સોયાબીનની ખેતી માટે નાની નાની ૨૦-૨૫ વાતો તમારે કરવી પડે કટોકટી અવસ્થાએ પાણી મળી જવાથી થતો ચમત્કાર ડ્રીપ કરી શકે મિત્રો.

સોયાબીન ગ્રુપમાં જોડાવા નીચે આપેલ બટન ક્લિક કરો.