સોયાબીનની ખેતી – Pro-Soya-tips -6

https://anchor.fm/patel-agro-seeds/episodes/u002du002du002du002du002du002d-e1lmu42

મિત્રો,

આપણે ત્યાં સોયાબીનની વાવણી થઇ ગઈ છે ત્યારે પારવણી એક અગત્યની પ્રક્રિયા કરી શકાય પરંતુ તેના માટે તમે નાની નાની ૨૦-૨૫ વાતો કરવા તૈયાર હોય તો વધુ ઉત્પાદન મળી શકે. વાવણી કરી દીધી અને ઉપજ લણવા જવું તેવું નહિ ચાલે.

ખેતી સુધારશે તો ખેતીમાં ઉત્પાદન વધશે, તમારી જમીન, તમારું પાણી, તમારી પાસે પિયતનું કયું સાધન છે તેના આધારે અને તમે નાના નાના કેટલા સુધારા કરો છો તેના આધારે સોયાબીનનું ઉત્પાદન ૨૫ થી ૫૦ મણ દરેક ખેડૂત ભલે ન મેળવી શકે પરંતુ ગયા વર્ષ કરતા દોઢું તો કરી શકાય ને ?

સોયાબીન ગ્રુપમાં જોડાવા નીચે આપેલ બટન ક્લિક કરો.