ટૂંકા અંતરે કપાસ વાવો વધુ ઉત્પાદન મેળવો
કપાસની શ્રેષ્ઠ જાત કેવી રીતે પસંદ કરવી?
ખેડૂત મિત્રો,
કપાસના વાવેતર પહેલા જમીન અને પાણીની સ્થિતિ સમજવી જરૂરી છે.
શું તમે તમારી જમીન મુજબ સાચી જાત પસંદ કરી છે?
એવી જાતો પસંદ કરો કે જે સચોટ અને વધુ ઉત્પાદન આપે તેમજ
ગુલાબી ઈયળ સામે પ્રતિરોધક હોય.
આજે જ અમારા નિષ્ણાતોની સલાહ માટે ફોન કરો. 98 25 22 97 66
