કેસરી ગલગોટા બીજ

ગલગોટાનો પાક એકવાર તૈયાર થાય પછી સતત ફૂલો આપતો રહે છે.

દર ૩-૪ દિવસે ફૂલો વીણીને તમે માર્કેટમાંથી સીધી રોકડ આવક મેળવી શકો છો. રોજિંદા ખર્ચા કાઢવા માટેનો શ્રેષ્ઠ પાક! બીજની માહિતી અને માર્ગદર્શન માટે કોલ કરો.