સોયાબીનની ખેતી – Pro-Soya-tips -7

https://anchor.fm/patel-agro-seeds/episodes/u002du002du002du002du002du002d-e1lmu5n

મિત્રો,

આપણે ત્યાં સોયાબીનની વાવણી અંતરને ધ્યાનમાં લેવામાં આવે તો છોડથી છોડ વચ્ચે હરીફાઈ ઓછી થાય તેની સાથે સાથે છોડને રોગ અને જીવાતથી બચાવવા બીજ પટ આપવો જરૂરી છે. તમે યાદ કરો તમે વાવેલ બિયારણ બીજને પટ આપ્યા વગરનું હશે કારણ કે અમુક ગણીગાઠી કંપની બીજને પટ આપીને વેચે છે કારણ કે બીજનો પટ આપે તો મોંઘુ થવાથી આપણે ખરીદતા નથી આપણે બીજ પસંદગીમાં આટલા બધા સસ્તાની દોડમાં કેમ જોડાય ગયા હઈશું ? ખબર નહિ ? ઘરનું સિલેકશન કરેલ સોયાબીનમાં પણ બીજ હવે બીજને પટ આપવો જરૂરી છે . મિત્રો પટ આપેલ ન હોય તો વાવ્યા પછી શું કરવું તેવો વિચાર કરીએ.

તમારા ઉભા વાવેતરમાં ઉગાવા પછી તરત જ ડ્રેન્ચિંગ દ્વારા ટ્રાયકોડરમાં, સ્યુડોમોનસ, બેસિલસ સબટીલસ અને બાયો ફર્ટીલાઈઝરનું ડ્રેન્ચિંગ તમે કરી શકો.

સોયાબીન ગ્રુપમાં જોડાવા નીચે આપેલ બટન ક્લિક કરો.