Free International Shipping On Orders Over $60
ડેકોરેશન હોય કે રોજિંદી પૂજા, પીળા ગલગોટાની માંગ હંમેશા રહે છે. નામધારીના પીળા ગલગોટા ૧૫૦૧ ના ફૂલો તોડ્યા પછી પણ લાંબા સમય સુધી તાજા રહે છે, જેથી માર્કેટ સુધી પહોંચાડવામાં કોઈ નુકસાન થતું નથી.
ગલગોટાના વાવેતર માટે આજે જ સંપર્ક કરો.