કોબી ૧૨૯૯

આકર્ષક લીલા રંગના, વજનદાર દડો ધરાવતી ૧૨૯૯ કોબી, સારી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી કોબીની પ્રખ્યાત જાત છે.