કોબીજ બિંદીયા તો બિંદીયા છે દડા નો આકાર ” નાળીયેરી” જેવો દડા આકર્ષક લીલા રંગના, વજનદાર આશરે ૧.૫ કિલો ફેર રોપણી પછી ૮૦ થી ૮૫ દિવસે તૈયાર થાય છે, ત્યાર થયા પછી ખેતર માં ૩૦ થી ૩૫ દિવસ ઉભું રાખી શકાય રોગ પ્રતિકારક શક્તિ સારી