આપણે જાણીયે છીએ કે ખેતીમા અનેક પ્રશ્નો છે. ખેતીમાં વધી રહેલા પ્રશ્ન માં સૌથી મોટો પ્રશ્ન હોય તો તે છે આપણી પેદાશના ભાવ આપણને પોષણક્ષમ મળતા નથી.આપણે પણ આપણી નજર ભાવ ઉપર રાખી છે. આપણે જો વૈજ્ઞાનિક અભિગમ રાખીયે અને સમયસર આપણા પાકની સંભાળ રાખીયે અનેક રોગ અને જીવાત માટે પાણી પહેલા પાળ બાંધતાં આવડી જાય તો એકમ વિસ્તાર દીઠ ઉત્પાદન વધારીએ તો ભાવની એસીતેસી. ઓછા ખર્ચે આપણે બાજુવાળા કરતા 10 મણ વધુ ઉત્પાદન મળે તો, આપણી નજર આપણે ઉત્પાદકતા ઉપર સ્થિર કરવાની જરૂર છે. આ બધા પ્રસ્નોનાં જવાબ મેળવવાની ચાવી આપણી પાસે છે આપણે દરેક પ્રસ્નો માટે આ ક્વાડરન્ટ ઉપયોગી છે. દીકરીનું સગપણ હોય કે, બાપુજીની તબિયત કે પછી ખેતીની સમશ્યા બધા માટે આ ચાર જવાબ એટલે આ આપણી માસ્ટરકી છે પણ પરચીની ખેતીના ક્યાં ક્યાં પ્રશ્નો છે ?અને તેના કારણ શું છે તેની વાત હવે પછી વાંચતા રહેજો. મરચીના ખેડૂતો નો સાચો સાથી ….કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો