તુવેરમાં ફોસ્ફરસ અને ઝીંકની ઉણપ સામાન્ય હોઈ શકે છે, તેથી યોગ્ય ખાતરનો ઉપયોગ મહત્વપૂર્ણ છે. NPK (નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ) ધરાવતા સંતુલિત ખાતરોનો ઉપયોગ કરી વધુ ઉત્પાદન શકાય છે. વધુ ઉત્પાદન માટે 15-15 અને 10-26 પાયા માં આવું જોઈએ ફૂલ અને ફળ લાગી ગયા પછી પોટાશ ખાતરનો છંટકાવ ખાસ કરવો