એકર દીઠ ખુબ સારું અને નોંધપાત્ર ઉપજ આપે તેવી આ નવી જાત નું નામ છે સુમન એગ્રોની માલામાલ . વાવેતર 6 ફૂટ બાય 1.5 ફૂટે વાવવી જોઈએ . સુમન એગ્રોની માલામાલ જાત નો દાણો સફેદ અને બોલ્ડ છે . બિયારણનો ભાવ 550 પ્રતિ કિલો છે . આ જાતમાં પહેલો ફાલ લણી લીધા પછી ફરી ફાલ લેવો હોય તો પૂરતું ખાતર આપીને બીજા 70 દિવસે નવો ફાલ લઇ શકાય છે .