માલામાલ તુવેર માં સિંચાઈ

તુવેરને નિયમિત સિંચાઈની જરૂર પડે છે, ખાસ કરીને વિકાસ અવસ્થા અને ફૂલોના તબક્કા દરમિયાન પિયતની ખેંચના પડે તે જોવું .પાણીની જરૂરિયાત વરસાદ અને જમીનના ભેજના સ્તર પર આધાર રાખે છે.