પાકવાના દિવસો : 160 થી 170 દિવસમાં પાકતી તુવેરની સુમન એગ્રોની ઓરિજનલ માલામાલ જાત આપણા વિસ્તાર માટે સારી ગણાય .બિયારણ નો ભાવ તમારા વિસ્તારમાં 550 પ્રતિ કિલો છે .જો પાણીની સમશ્યા હોય તો સુમન એગ્રોની તુવેર -711 જાત સારી પડશે જે 150 દિવસમાં પાકે છે