ઘાસચારો : ફેટબોય

  • ફેટબોય એ વાઢ વાળી SSG જુવાર છે.
  • ઝડપથી વૃદ્ધિ કરતો છોડ
  • લીલા અને સુકા ચારા માટે ઉત્તમ
  • રસદાર અને મુલાયમ ચારાના કારણે પશુઓ ખાવાનું પસંદ કરે છે.
  • સ્વસ્થ પશુઓ અને વધુ દૂધ ઉત્પાદન
  • ૨-૩ વાઢ આવે છે.