હાઈબ્રીડ ગલકાની ખેેતી નફાકારક

નામધારી ગલકી NS-૪૪૧

🌱 ફળની લંબાઈ ૨૫-૩૦ સેમી

🌱 ફળનો વજન આશરે ૨૦૦ થી ૨૫૦ ગ્રામ

🌱 આકર્ષક ઘેરા લીલા રંગ ના ફળ, નળાકાર ફળ

🌱 આપણા વિસ્તરમાં પ્રચલિત થયેલી જાત

🌱 વેહેલી અને વધુ ઉત્પાદન આપતી જાત

🌱 સારી કોલેટી ના વધુ બજાર ભાવ