ઘીસોડા – NS ૪૭૪

વધુ ઉત્પાદન અને વહેલી પાકતી જાત.

વાવેતર બાદ ૪૦ થી ૪૫ દિવસે પ્રથમ વીણી

આકર્ષક ઘેરા લીલા રંગના ફળ

સરેરાશ ફળનું વજન ૨૦૦ થી ૨૫૦ ગ્રામ

૪૦ થી ૪૫ સેમી લંબાઈ ધરાવતા નળાકાર ફળ