મરચીના પાકમાં થ્રિપ્સનો ઉપાડો મોટો હોય છે. થ્રિપ્સના બચ્ચા પાંદડા ઉપર આવી ગયા પછી કંટ્રોલ કરવો ભારે અઘરો. દુસ્મનને નબળી કડીમાં મારવા પડશે એટલે કે કોસેટા કે ઈંડા અવસ્થા એ જીવાત માટે નબળી કડી છે એકવાર ઈંડા ફૂટી ગયા અને બચ્ચા આવી ગયા પછી મુશ્કેલી એટલે આપણી પાસે બે રીત છે એક તો કોશેટામાંથી એટલે કે પ્યુપા માંથી પુખ્ત બહાર આવે તે પહેલા જમીનમા જ મરી જાય અથવા પુખ્તની માદા ઈંડા પાંદડામાં ખાંચ કરીને મૂકે તે મારી નાખવા એટલે આપણે એ જાણવું પડે કે એટલે થ્રિપ્સ ક્યારે ઈંડા મૂકે તે બાબત ની જાણ આપણને હોવી જોઈએ. આગળની વાત હવે પછી કરીશું. ચાલો આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો