મરચીની ખેતીમાં જો થોડી મહેનત વધુ કરીએ તો અને ખેતરમા રોજ આંટો મારીને વાતાવરણને અનુસાર જંતુનાશક અને ફુગનાશક સાથે જૈવિક ફુગનાશકના વ્યવસ્થિત છંટકાવ કરીએ તો વીઘે 60 મણ સુધી ઉત્પાદન લઇ શકાય છે.