મચ્છર કરડે તો શું થાય ? મેલેરિયા. મેલેરિયા કેવી રીતે ફેલાય ?મચ્છર દ્વારા. સફેદ માખી – મોલો થ્રિપ્સ મરચી ને કરડે તો શું થાય ? વાઇરસ /કુકડ / લીફ કર્લ /મોઝેક ફેલાય શું કરવું પડે ? મરચીના પાકને ચુસિયાથી બચાવો. એકલ દોકલ છોડ વાયરસવાળો દેખાય તો સળગાવી દો કારણકે ચુસીયા આવે એટલે વાઇરસ લાવે છે. સમયસર સાચા મોલેક્યુલ નો છંટકાવ કરો આપણા મરચીના પાકનો સૌથી મોટો દુશ્મન હોય તો કુક્ડ છે. આ કુક્ડ આવે છે ક્યાંથી ? એકલ દોકલ છોડમાં કુક્ડ આવે એટલે આપણે શું કરવું જોઈએ ? આપણને ખબર છે કે વાઇરસ ફેલાવનાર ને કોઈ હોસ્ટ જોઈએ એ એમનામ કઈ હવાથી નથી ફેલાતો. વાઇરસ ત્યારે લાગે છે જયારે આપણા મરચીના છોડને વાયરસ – કુક્ડ નો ફેલાવો કરનાર થ્રિપ્સ,મોલો,સફેદમાખી કે કથીરીનો ઉપદ્રવ હોય. દાખલ તરીકે સફેદમાખી વાઇરસ ફેલાવે છે અને એક વાર મરચીમાં વાઇરસ લાગે પછી તે છોડમાં જેટલી સફેદમાખી રસ ચૂસે અને બીજા છોડ ઉપર જાય ત્યાં બધે વાઇરસ ફેલાય છે. એટલે આપણે ષીઉ કરવાનું છે આપણી મરચીને ચુસીયા જીવાત થી મુક્ત રાખવાની છે. એટલે પહેલા વાઇરસ ફેલાવનાર ને દૂર કરવા પડશે અને સાથે સાથે છોડને તંદુરસ્ત રાખવા પોટેશિયમ અને એક્ટીવ ફોસ્ફરસ પી એસ એ પી વખતો વખત છંટકાવ કરી છોડને તંદુરસ્ત રાખવો પડશે. પીએસએપી માટે 9825229766 આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો