AGRICULTURE IS BUSINESS. ખેતી એ ધંધો છે. આપણે ખેતીમાંથી રૂપિયા કમાવા છે. આપણે પણ વેપારીની જેમ આપણી ખેતીમાં વ્યવસ્થાપન અને આયોજન કરીને ખેતી કરવી પડશે. વેપારીઓને પોતાના અલગ અલગ પ્રોજેક્ટ હોય છે અને એકપછી એક પ્રત્યેક પ્રોજેક્ટ ને સફળ કરવા ચોતરફું આયોજન કરેછે. આપણી ખેતીમાં પણ આપણ આ આલગ અલગ પ્રોજેક્ટ હોય છે દાખલ તરીકે મગફળી પ્રોજેક્ટ, મરચી પ્રોજેક્ટ, માલામાલ તુવેર પ્રોજેક્ટ વગેરે. આપણા દરેક પ્રોજેક્ટ ને સફળ બનાવવો પડશે વેપારી પોતાના દરેક પ્રોજેક્ટ ઉપર કામ કરે. વેપારીની જેમ તમે પણ કરી શકો ?ખેતી એ વેપાર જ છે.. આપણું ખેતર = આપણું કારખાનું. આપણા પાકો આપણા પ્રોજેક્ટ છે. મરચી એક પ્રોજેક્ટ છે. મગફળી એક પ્રોજેક્ટ છે કપાસ એક પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટ ને સફળ કરવા હવે વેપારી કાનબાન કાર્ડ વાપરે છે. કાનબાન કાર્ડ શું છે તેની વાત આપણે હવે પછી કરીશું. ચાલો આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો