જો ધાર્યું ઉત્પાદન લેવું હોય તો ડ્રિપમાં ખાતરો આપીને ફર્ટીગેશન કરવા માટે આપણે ફર્ટીગેશન મશીનની મદદ લેવી જોઈએ. ફર્ટીગેશન પ્રોગ્રામ પણ આપણી જમીન અને પાણીના પૃથ્થકરણના આધારે કૃષિ નિષ્ણાંત પાસે બનાવવું જોઈએ જો તમે તમારી જમીન અને પાણીનું પૃથ્થકરણ કરાવીને વૈજ્ઞાનિક ધોરણે તમારા ખેતરનો ફર્ટીગેશન પ્રોગ્રામ બનાવવા માંગતા હો તો એક પ્લોટ મુજબ ૩૦૦૦ અને ૫૦૦૦ એમ બે પ્રકારના ફર્ટીગેશન પ્રોગ્રામ મળે છે. આ મેળવવા માટે તમારે એગ્રીમેશન નાશિકનો સંપર્ક કરવો જોઈએ. તમારી જમીન અને પાણીનો સેમ્પલ મોકલીને ભાગ લઇ શકો છો. ચાલો આ વર્ષે ફર્ટીગેશન કરીને મરચીનું રોગ મુક્ત વધુ ઉત્પાદન લઈએ. 9825229766. ચાલો આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો