આપણે મરચીમાંથી વધુ ઉત્પાદન લેવું હોય તો મરચીની ખેતીમાં એક ફેરફાર કરવાની જરૂર છે અને એ એટલે મરચીની ખીજેતી પદ્ધતિ વૈજ્ઞાનિક કરી નાખવી. આટલું કરીયે તો બહુ મોટો ફેરફાર આપણી મરચીની ખેતીમાં આવી જશે. આપણી માર્ક હીની ખેતીમાં આપણે હવે મરચીની ખેતી ફક્ત અને ફક્ત પાળા, મલચીંગ,ડ્રિપ, ગ્રો કવર,ફર્ટિગેશન મશીન,મરચીના છોડ ને ટેકો આપવો ડ્રેનચિંગ કરવું, તાપમાન પર નજર, સાચા મોલેક્યુલ ની પસંદગી, સમયસર દવા છાંટવાની નવી રીત એટલે ડ્રોન દ્વારા દવા સાવ નજીવા ભાવે છંટકાવ. આવું બધું અપનાવીને ખુબ મોટો લાભ આપપણને ઉત્પાદનમાં મળી શકે. આટલું કરશો તો તમને ખુબ સારું ઉત્પાદન લેતા કોઈ રોકી શકે નહિ. આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો