મરચીના પાકમાં કુક્ડ થી બચવા માટે દરેક પ્રકારની ચુસીયાનું નિયંત્રણ કરવું પડે. ચુસીયા જીવાત તમારા ખેતરમાં કઈ આવી? તે જાણવા તમારે રોજ આંટો મારવો પડે. ચુસિયાની સચોટ જાણકારી મેળવવી હોય તો હવે આવી ગયા છે યલો અને દુધિયા સ્ટીકી ટ્રેપ અને તેનો ગુંદર છે. તમારા ખેતરમાં આવા પીળા સ્ટીકી ટ્રેપ મોલો, સફેદમાખી, કથીરી અને ફુદા માટે અને દુધિયા સ્ટીકી ટ્રેપ થ્રિપ્સ માટે લગાડી શકો તો મરચીના ખેતરમાં અત્યારે કઈ જીવાતનો ઉપદ્રવ છે તે તમે સ્ટીકી ટ્રેપમાં ચોટેલ જીવાત જોઈ ને દવા છંટકાવ કઈ કરવી તેનું અનુમાન કરી શકો. સ્ટીકી ટ્રેપ માટે આજેજ સંપર્ક કરો 9825229766. આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો