થ્રિપ્સના ઈંડા મારવા બજારમાં આંતર પ્રવાહી – ટ્રાન્સ્લેમીનિયર દવાઓ કઈ ગણાય ?


ટ્રાન્સ્લેમીનીયર એટલે કે આંતરપ્રવાહી , આ દવા ઈંડાનાશક એટલે ઓવિસાઈડ કામ આવે છે

આ દવા સમય પ્રમાણે છાંટવી જોઈએ , ઈંડા અવસ્થા પુરી થયા  પછી નહિ

આવી દવાની વાત કરીએ તેમાં પાંચ દવા નોંધો ,


ક્લોથીયાનીડીન,
ફીપ્રોનીલ,
ઈમીડાક્લોપ્રીડ,
પાયરીપ્રોક્ષીફેન
ઈટોફેનપ્રોક્ષ
વગેરે છે

400 x 90



——xxxx——